માહિતી
1) વિધવા સહાય યોજના ને બદલી ને ગંગા સ્વરૂપ કરવા માં આવી છે.
2) એ યોજના માં એક મહિના ના ૧૨૫૦ રૂ મળવા પાત્ર છે.
3) એ પેંશન સીધા જ બેંક ખાતા માં જમા થશે.
4) આ યોજનાનો રાજ્યના ૩૩ જિલ્લાઓમાં લગભગ ૭૦.૩૦ લાખ વિધવાઓને લાભ થશે.
5) હવે વાર્ષિક આવક પાત્રતા માપદંડ ગ્રામીણ વિસ્તારો માટે રૂપિયા ૧૨૦૦૦૦ અને તે જ શહેરી વિસ્તારો માટે ૧૫૦૦૦૦ રૂપિયા છે.
6) આ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓની સંખ્યા પણ ૧.૬૪ લાખથી વધારીને ૩.૭૦ લાખ કરવામાં આવી છે.
Comments
Post a Comment