Skip to main content
marriage certificate document in gujarat
લગ્ન નોંધણી માટે ના ડોક્યુમેન્ટ
- લગ્ન નોંધણી અરજી ફોર્મ ૦૨ નકલ ભરી ને રજુ કરવી .
- રૂ ૧૦૦ વાળી એગ્રીમેન્ટ ટિકિટ કુલ ૦૪ લેવી તથા કોર્ટ ફી ની રૂ ૦૫ વાળી કુલ ૦૨ ટિકિટ લેવી .
- વર પક્ષ ના માતા અથવા પિતા ની રેસાં કાર્ડ તથા આધાર કાર્ડ ની નકલ (૨) .
- વર ના રેશન કાર્ડ ની નકલ તથા આધાર કાર્ડ ની નકલ (૨).
- વર ના જન્મ દિવસ ની તારીખ અથવા લિવિંગ સટીફીકેટ ની નકલ (૨) .
- કન્યા પક્ષ ના માતા અથવા પિતા ની રેસાં કાર્ડ તથા આધાર કાર્ડ ની નકલ (૨) .
- કન્યા ના રેશન કાર્ડ ની નકલ તથા આધાર કાર્ડ ની નકલ (૨).
- કન્યા ના જન્મ દિવસ ની તારીખ અથવા લિવિંગ સટીફીકેટ ની નકલ (૨) .
- વર અને કન્યા પક્ષ ની લગ્ન ની કંકોત્રી ( એક અસલ નકલ તથા બીજી ઝેરોક્સ નકલ ).
- પતિ પત્ની ના ૨-૨ પાસપોર્ટ સીઝે ફોટા તથા લગ્ન વિધિ ના ૨ ફોટા (૮*૬).
- ગોર મહારાજ ના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ ની નકલ (૦૨).
- પ્રથમ સાક્ષી નું રેશન કાર્ડ તથા આધાર કાર્ડ ની નકલ (૦૨).
- બીજા સાક્ષી નું રેશન કાર્ડ તથા આધાર કાર્ડ ની નકલ (૦૨).
નોંધ :-
- ઉપર મુજબ ની તમામ ઝેરોક્ષ નકલો માં ટ્રુ કોપી સ્કૂલ ના આચાર્ય અથવા વકીલ પાસે ટ્રુ કોપી કરાવવી ફરયાત છે.
- વર કન્યા તેમજ સાક્ષી ઓ એ લગ્ન નોંધણી કરાવતી વખતે રૂબરૂ ગ્રામ પંચાયત માં હાજર રેવું પડશે જેની નોંધ લેવી.
Comments
Post a Comment