pedhi namu process in gujarat

 પેઢીનામું બનાવવા માટે ના કાગળોની યાદી અને સુચના

  1.  પેઢીનામુ શા માટે બનાવવાનું છે તે અંગે ના ડોક્યુમેન્ટ ( કાગળો ૭/૧૨ , ૮ - અ અથવા બીજે રજુ કરવાના  આધાર પુરાવા )
  2. રૂ .૫૦ / - ના સ્ટેમ્પ પેપર પર પેઢીનામું ક્યા ઉપયોગ મા લેવાનું હોય તે અંગે નો હેતુ સ્પષ્ટ લખી સોગંધનામું આપવું .
  3. પેઢીનામા માં આવતા તમામ વારસદારો ના આધારકાર્ડ ની નકલ તેમજ મરણ હોય તો મરણ ના દાખલા.
  4.  પેઢીનામુ બનાવવાનું હોય તેનુ રેશનિંગ કાર્ડ ની નકલ .
  5. મરણ પછી નું હોય તો મરણ નો દાખલો.
  6. હૈયાતી માં હોય તો વ્યક્તિ પોતે હાજર જોશે.
  7. ત્રણ સાક્ષી ના આધાર કાર્ડ ની નકલ તથા ત્રણે ના એક એક પાસપોર્ટ સાઇઝ ના ફોટા તથા ત્રણે સાક્ષી હાજર જોશે .

નોંધ : - 

પેઢીનામા ના કાગળો આપ્યા પછી બે થી ત્રણ દિવસનો સમય લાગશે જેની નોંધ લેવા વિનંતી .

Comments